ટેક-સફેદ વસ્ત્ર,સેાનેરી તાજ,સતાર,ને ઘર સુંદર મુકામ,

જીતનારનું માન, ને સ્વર્ગીરાજ,છે આ મારું ઇનામ;
છે ઇસ મારો તારનાર,મળી છે માફી, મારે કાજ ઇસુએ આપ્યો પા્રણ
આનંદે ગીત ગાઉં છું, તેનો પે્રમ ચાખી,
હું રહું છું, હા હું રહું છુ તે ઝરામાં

ઈશ્વરની ખરી રેાશનીમાં, આગળ આગળ ચાલું છું;

જે ઈસુ ચાલ્યો તે રસ્તામાં આગળ ચાલું છું.

પાપની ફોજ મને છો ઘેરે, આગળ આગળ ચાલું છું,

હું જીતીશ, ઇસુ મનમાં છે, આગળ આગળ ચાલું છું

નિંદા મારી લોક છો કરે, આગળ આગળ ચાલું છું,

પૂરી પ્રીતિ ભીતિ દૂર કરશે! આગળ ચાલું છું.