ટેક : સોને કાજ, સોને કાજ, ખ્રિસ્ત મૂઓ, ખ્રિસ્ત મૂઓ,

સોને કાજ, સેોને કાજ, મુકિત છે, જેો લેશો તો.

છીએ જયવાન રાજા કાજ લડનારી ફોજ,

હાલેલૂયા ! બોલતાં યુદ્ધ કરીશું રોજ,
ઇસુએ ઉતાર્યો છે, પાપોનો બોજ,
સોને માટે છે મુકિત.

આખા જગને તારવા લડીશું અમે,

અને સાક્ષી આપીશું સૌ ઠેકાણે,
મેાટે સાદે સેોને જણાવીશું કે,
સૌને માટે છે મુકિત.

જૂઓ હથિયારબંધ એક ફોજ અમે છીએ.

અંધકારથી જગને જોતમાં લાવીએ,
અમે ગાતાં ગાતાં આગળ ચાલીએ,
સૌને માટે છે મુકિત.

ફોજમાં અમને ખ્રિસ્ત કરે છે શકિતમાન,

ન્યાયપણાથી સિપાઇઓ છે જયવાન,
ઇસુ અમમાં રહીને હરાવશે શેતાન,
સૌને માટે છે મુકિત.