SA304
૧ | દેવ, ફોજનું ભલું કર, ફેલાવ સૌ પૃથ્વી પર, જ્ય આપજે રોજ; એમ કર કે સૌ સિપાઇ, પામે મનની સફાઇ, |
૨ | શૂરવીર કરજે અમને, યુદ્ધમાં સંગે આવજે, ને આપજે જય; તું ચાલજે અગાડી, પાપ ને બીક નસાડી, |
૩ | જનરલને દે આશિષ, અમલદારનું વિશેષ, તું ભલું કર; લડવા આપજે શકિત, વધાર તેમની ભકિત, |