SA287
૧ | ચાલે છે યુદ્ધ વિકા્ળ, પકડો તરવારને ઢાલ; ન થાવ ભયભીત, પામીશું જીત, ને તોડીશું શેતાનની જાળ, |
૨ | રે પકદો હથિયાર, ને લડવા થાવ તૈયાર, વિશ્વાસ રાખો ને દુ:ખ સાંખો, ને શેતાન પર ચલાવો માર. |
૩ | તમે દુ:ખથી ડરશો નહિ, ને સુખથી ભૂલશો નહિ, રહી મનમાં શુદ્ધ, સહુ કરજો યુદ્ધ, ને ગર્વથી ફુલાશો નહિ. |
૪ | અમર આત્માઓ તરશે, આકાશમાં હર્ષ થશે, ઇસુ કહેશે "શાબાશ" તમને, ને દૂત ગાયન કરશે. |