SA265
૧ | ઇશ્વર વાણી સાંભળી, પાપ મારાં સૌ ધોવાય, જે ધારને જોઉં છું વહેતી, તેથી મજ મન શુદ્ધ થાય. |
૨ | તે નદી પાસે છે, જે ખ્રિસ્તના દિલથી વહી, તે વીંધાયો મારે કાજે, સિપાઇના ભાલાથી, |
૩ | તે ઝરો મારામાં, ઉભરાય છે અર્હનિશ, આ સુસમાચાર હું સદા, જાઉં ત્યાં ફેલાવીશ. |
૪ | મજ તૃષિત મને કહે છે. "હું બીજુ નવ જાણું,” ખ્રિસ્ત મને પૂરો તારે છે. એે મજ કાજ છે ઘણું. |