SA263
૧ | હા, સાફ કરતી નદી વહે છે, તેથી અશુદ્ધ શુદ્ધ થાય; જે જન તેમાં પડી ન્હાય છે, તેના પાપના ડાઘ સૌ જાય. |
૨ | જેટલા શોધે છે આ નદી તેમને મળે છે સફાઇ; નિરાશ જતા નથી કદી, માટે રે'શો મા રોકાઇ. |
૩ | એ નદીમાં ન્હાયા છો શું , મળી શાંતિ શું ખરી? મૂળથી પાપો ધોવાયાં શું ? મળી શાંતિ શું ખરી ? |
૪ | આ શુભ નદીને કિનારે, કેમ થોભી રહયા હજી ? હાલ ઉતારો બોજો ભારે, શંકામય રોકાણ તજી. |