SA25
ટેક - પ્રભુ ઇસુ દયાવંત તેથી જીવન છે અનંત; તે પર વિશ્વાસ જે લાવે, તે જન મુકિત દાન પામે. | |
૧ | કોની પાસે પાપી જન, પામે મોટું મુકિત ધન; કોણ મટાડે મનનું દુઃખ? કોણ પમાડે મનને સુખ ? |
૨ | પ્રભુ ઇસુ પ્રોતિથી, આપે છે પાપની માફી ? તે મટાડશે મનનું દુઃખ, તે પમાડશે મનને સુખ. |
૩ | પ્રભુ ઇસુ તારા પર, આશ રાખું છું જીવનભર; મને તેં કોધો છે માફ્, મન મારૂં કોધું છે સાફ. |