SA226
૧ | સ્તુત્ય હલવાન ઇશ્ચરના,મજ પર તેં કરી કૃપા; મૂકયું તારું સ્વર્ગી ઘર,પ્રેમે મુઓ સ્તંભ ઉપર. |
૨ | લીધો તુજને હણવા કાજ, શીર નમાવ્યુ મારે કાજ; મજ કાજ વહ્યું તુંજ લોહી, શુદ્ધ કરવા પાપ ધોઈ. |
૩ | તારી અધિક કૃપાથી,તેં ઉગાર્યો શિક્ષાથી; પાપથી દુર રાખે છે તું, શુદ્ધ આત્મા વડે પ્રભુ. |
૪ | વધુ પાસે લાવ ઇશ્ચર, મજ આયુષ્ય સફળ કર; મને નિત્ય તું સંભાળ, મનમાં મને રાખ પ્રેમાળ. |
૫ | પ્રકાશવા દે અજવાળુ, લોક જાણે હું તારો છું; તારામાં બહુ ફળવાન કર, કે હું ટકું જીવન ભર. |