SA218
૧ | ત્રાતા, તુજ પાસ છીએ આવનાર, તારે પગે લાગીને; આશીર્વાદની આશા રાખનાર,આત્માનું બાપ્તિસ્મા દે. |
૨ | તારી તિક્ષ્ણ નજર આગળ, મન અમારાં ખુલ્લાં રાખજો. અગ્નિથી તું હવે શુદ્વ કર, અમને દે આત્મા તારો. |
૩ | મારાં સમય તથા બુદ્વિ, ખુશીથી સોપું છું હાલ; તારાં વચનો પર ટેકી, અગ્નિ પામું છું તત્કાળ. |
૪ | હાલેલૂયા ! આગ પડે છે, ભસ્મ કરે સઘળાં પાપ; મારો સ્વભાવ શુદ્વ કરીને, મજ પર ખ્રિસ્ત મારે છે છાપ. |