SA212
૧ | મને કેટલું દુઃખ ને શરમ, કે એમ થાય કોવાર કદી મેં ઇસુને ગર્વથી કહયુ, " મારું સૌ તારું નથી." |
૨ | તો પણ તેણે મને શોધ્યો, દીઠો મેં તે વધસ્તંભ, ત્યારે મન ધીમેથી બોલ્યું "મારું બહું ને તારે કમ". |
૩ | દર દિવસે દયા થકી, તેણે મને બળ આપ્યું, તેથી નમીને મેં કહયું, “મારું કમ ને તારું બહું”. |
૪ | આકાશના ઊંચાણથી ઊંચો, સૌથી ઊંડો ને અપાર; પ્રભુ, તારા પ્રેમે જીત્યો, “તારો સર્વ છું તારનાર”. |