SA201
ટેક : અરપું તુજને મુજ તન,મન,ધન,મુજ જીવન લે,મુજ જીવન લે. | |
૧ | તુજ સ્તંભ પ્રભુ,મુજ ખાંધ ધરું, તવ સેવા તણા પથમાં સંચરું, |
૨ | બહુ સંકટ ને તોફાન નડે, બહુ આપદાથી વધુ શુર ચઢે, |
3 | તવ રાજ્ય તણી ઝૂંબેશ મહી, સદા સેવા મહીં ઝૂંકાવું સહી, |
૪ | જગ પાળક, તારક, સ્વામી મારા, સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા, |