SA197
૧ | હે ઇશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, મળસકું થતાંમાં જ, તુજને છે સલામી. |
૨ | હે ઇશ્વર, પવિત્ર ! સંત સેવા કરે, ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે, |
૩ | હે ઇશ્વર, પવિત્ર ! વ્યોમે વસ્તી તારી, પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી; |
૪ | હે ઇશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, ગાય સેો સૃષ્ટિ તુજ નામ, જળ, સ્થળ, ને સ્વરધામી |