SA194
ટેક : પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો. પ્રભુ જ્યોતિ જલાવો અમમાં પ્રાણ પૂરો. | |
૧ | તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના, મુજ જ્યોતિ બુઝે, પ્રભુ તુજ વિના, |
૨ | તુજ આત્માનો, એક અખંડ દીવો, અમ અંતરમાં, પ્રગટાવો નવો, |
૩ | તુજ જ્યોતિ વડે, જગતમાં હં ઝગું, મુજ જ્યોતિ વડે, જગને ઝગાવું, |