SA188
૧ | પગ ધોયા શિષ્યોના જયારે, રીતિ શીખવી તેણે ત્યારે. |
૨ | દુઃખ વેઠ્ઠયું ખ્રિસ્તે ભારી, પાપીઓને લે છેં તારી. |
૩ | પ્રીતિ કીધી શિર સાટે, પ્રાણ દીઘો આપણે માટે. |
૪ | માથું નમી દીઘો પ્રાણ, બઘાં પામે પુરુ ત્રાણ. |
૫ | કેવી પ્રીતિ કીધી તેણે, તેનો, નમુનો લઇએ આપણે. |