SA173
૧ | પ્રેમ અપારના સાગર હવે મારા પર વહે, ખ્રિસ્તનું લોહી શુદ્ધ કરે છે , |
૨ | મારાં ઘણાં પાપને લીધે અતિ લાગે દુ:ખ, મને કેમ કરી મળે સુખ ? |
૩ | પરીક્ષણ ઘણી વારે મને પાડે છે , ફતેહ કેવળ તું પમાડે છે, સફાઇના સાગર તીરે મને ધો પ્રભુ; હું તારી મીઠી વાણી હવે સાંભળું, છે તારા પર વિશ્વાસ હું આવ્યો તારી પાસ, તું પૂરી કરશે આશ - પ્રેમ |
૪ | પૂરી મુકિત પામ્યા વિના કેમ કરી રહેવાય ? હું તો પામું ગમે તેવું થાય ? હું સૌ તજીને પડું છું આ સાગરમાંય; ને ખ્રિસ્તના લોહી થકી મળે છે સફાઇ, ગયાં છે પાપ મારાં, તે બધાં ધોવાયાં, જય જય હાલેલૂયા. !!! - પ્રેમ |