SA167
૧ | આવ, તું દાતા સૌ આશિષના, શિખવ ગાતાં મને પ્રીત, દયા ઝરણ વહે સદા , ગવડાવે કૃપાનાં ગીત. |
૨ | ઊંચ સૂરે ગાઉં એબન-એઝર, તુજ થકી અહીં આવ્યો છું, આશા ક્ષેમકુશળ ઘેર આવવા, તુજ કૃપાએ રાખું છું. |
૩ | ભવ રાને ભટકતો જ્યારે, ઇસુએ ખોળ્યો મને, જોખમમાંથી બચાવવાને, મૂલવાન પ્રાણ અર્પ્યો તેણે. |
૪ | નિત્ય મજને દોરવા તેની કૃપાનો હું છું ઋણી, મજ ભટકેલ, મન તુજ સાથ પ્રભુ, બાંઘ દયાની સાંકળથી, |