ટેક- મજ પાપ (૨) છે લોહી તળે, છે દોષ ગયો આત્મા છૂટ્યો,

શાંતિ, શાંતિ મળી મને, ઇસુએ માફ કીઘો.

ઇશ્વરનો કોપ મટી ગયો, પાપ મારાં છે લોહી તળે.

અંઘકાર બદલાઇ દિન થયો, પાપ મારાં છે લોહી તળે.

મજ શક ગયા, પાપ માફ થયાં, પાપ મારાં છે લોહી તળે.

ખાત્રી છે કે જઇશ સ્વર્ગમાં, પાપ મારાં છે લોહી તળે.

ઘન છે ! ઘન છે ! દેવ છે મારો, પાપ મારાં છે લોહી તળે.

શુદ્ધ કરી રાખે છે ખરો પાપ મારાં છે લોહી તળે.

મજ હાથ લઇને દોરે છે, પાપ મારાં છે લોહી તળે.

સૌ ગરજ પૂરી કરે છે. પાપ મારાં છે લોહી તળે.