SA156
ટેક - ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન, ખ્રિસ્તે હહ્યું, પ્રાર્થના કરો જાગૃત અને આનંદી રહેા, | |
૧ | ધન છે તે દિવસ જેમાં હું તને મળ્યો મારા ઇસુ; હું મનમાં કેમ ન હરખાઉં, ને રાતદિન તારી સ્તુતિ ગાઉં |
૨ | ધન છે તે પ્રેમના બંધનને, જે રાખે તેની પાસ મને, હું તેની પાસે રહું છું ને મનથી તેને સેવું છું. |
૩ | મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો, તેણે તેડ્યો ને સૂણ્યાં મેં, મધુર ઇશ્રરી પોકારો. |
૪ | મેં પ્રભુને આપ્યું વચન, તે નીત સાફ રાખશે મારું મન, હું કહું મરણ થાય જ્યારે, ધન છે આ પ્રેમના બંધનને |