ટેક - ખ્રિસ્ત ખડક પર હું છું નિર્ભય,અન્ય આશાથી થશે ક્ષય
મારી આશાનું બાંધ્યું ઘર, ઇસુના રકત ને ન્યાય પર.

બીજો પાયો ન ગ્રહ હું, ઇસુ પરે અઢેલુ છુ.

જ્યારે મનૈ ઘૈરૈ અંધકાર, જાણું છું તે છે અવિકાર.

ગમે તેવી થાઓ આંધી, પણ લંગર મજ ખસનાર નથી.

તેનું લોહી ને કરારો, રક્ષે બીકથી આત્મા મારો.

જે સંધુ મારું જતું રહે, આશા મારી છે તે ત્યારે.