ટેક - ઇસુએ બચાવી લીધો મારો પ્રાણ
ત્રાતા ઇસુની પાસ, પામો મુકિત આશ,

તે તારવા છે શકિતમાન.

કાપશે સળાં પાપ કાપશે તેનો શ્રાપ,

સૌથી આપશે પુરૂં ત્રાણ.

દારૂ, અફીણ, સૌ વ્યસન મુકી દો,

ઇસુ નસાડશે શેતાન.

સાંભળ હે સંસાર, આ શુભ સમાચાર,

છૂટકો છે મુકિતદાન.