ટેક - મશાલો લઇને (૩) તેને મળવા જાઓ (૨)
હરખાવ સિપા સમય પાસે છે.

જ્યારે પ્રભુ ઇસુ આવશે, તમને બોલાવવાશે.

ગર્જશે ગર્જના થશે અધંકાર

પાપી લોકો કરશે પોકાર, પહાડોઅમ પર પડો

પ્રભુની ફોજ સદા જયનાર,

ઇસુની આગળ ગાશે ગાન. સવઁ દુ:ખની ભચીને.

આવશે પ્રભુ જો લાગે વાર,

તે પણ પાપી કરો તૈયાર, મુકિત મશાલ