SA111
ટેક - આવવાનો છે. વહેલો આવવાનો છે; પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. | |
૧ | તૈયાર થઇ રહો. નિત્ય તૈયાર થઇ રહો; પ્રભુને મળવાને તમે. નિત્ય તૈયાર રહો. |
૨ | જાગૃત થઇ રહો, નિત્ય જાગૃત થઇ રહો; પ્રભુ તમને પડતા મૂકશે. જાગશો નહિ તો. |
૩ | પ્રાથઁના કરતા રહો.નિત્ય પ્રાથઁના કરતા રહો; પરીક્ષણ પર જય પામવાને પ્રાથઁના કરતા રહો. |
૪ | સાક્ષી આપતા રહો. નિત્ય સા્ક્ષી આપતા રહો પ્રભુ તમને માન્ય કરશે. સાક્ષી આપો તો. |
૫ | આપો ખ્રિસ્તને દાન. નિત્ય આપો ખ્રિસ્તને દાન; પ્રભુ આવી હિસાબ માગશે, આપો પુરુ દાન. |