SA102
ટેક - હુ ઉભો રહ્યો છું દ્ધારે, તુ મારી વાણી સાંભળ જે; કહે થાકેલ મન લાદેલું પાપથી, હું આવું મહી, શું આવું મહી ? | |
૧ | જો ઊભો રહ્યો છું દ્ધારે, તું સાંભળ મારું આ વારે ! હે પાપિષ્ટ દિલ, મને સ્વીકારજે, હું આવું મહી શું આવું મહી ? |
૨ | મેં વેઠયા કાંટા તારે માટ, હું થોભ્યો જોઇને બહુ વાટ, કહે થાકેલ મન લાદેલું પાપથી, હું આવું મહિં, શું આવું મહિં? |
૩ | ન કરૂં આજીજી ફોગટ, યાદ કરને મારૂં સૌ સંકટ; હું મર્યો તારવા તને પાપથી હું આવું મહિં, શું આવું મહિં ? |
૪ | હું લાવું આનંદ આકાશથી, હું લાવું માફી, પ્યાર શાંતિ; કહે થાકેલ મન લાદેલું પાપથી હું આવું મહિં, શું આવું મહિં? |