૫૫૧ - ભોજન માટે પ્રાર્થના

૫૫૧ - ભોજન માટે પ્રાર્થના
પ્રભુ, તું પધાંરી, કૃપા આપ તારી,
અમે ભોજને હ્યાં, મળ્યાં આ સમે ત્યાં;
તું આશિષ દેજે, અહીં અન્ન છે જે,
જમી તૃપ્ત થૈએ, તને સ્તુતિ દૈએ.

Phonetic English

551 - Bhojan Maate Praarthana
Prabhu, tun padhaanri, krapa aap taari,
Ame bhojane hyaan, malyaan aa same tyaan;
Tun aashish deje, aheen anna chhe je,
Jami trapt thaie, tane stuti daie.

Image

 

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan , As like 45 No.Of Song