૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના

૫૪૧ - દાનાર્પણની પ્રાર્થાના
પ્રભુ, બક્ષેલું તારું જ આ,
અર્પું પ્રેમે તુજને, હા.
આશિષ દઈ સૌ સ્વીકારજે,
તુજ મહિમાર્થે વાપરજે.

Phonetic English

541 - Daanaarpanani Praarthaana
Prabhu, bakshelun taarun ja aa,
Arpun preme tujane, ha.
Aashish dai sau sveekaaraje,
Tuj mahimaarthe vaaparaje.

Image

 


Media - Chopai Chhand