૫૨૦ - ઈસુના નામને જય બોલો

૫૨૦ - ઈસુના નામને જય બોલો
ઈસુના નામને જય બોલો !
જય જય બોલો ! જય જય બોલો !
ઈસુના નામને જય બોલો,
કે તેણે મુક્તિમાર્ગ ખોલ્યો !

Phonetic English

520 - Isuna Namne Jay Bolo
Isuna namne jay bolo !
Jay jay bolo ! Jay jay bolo !
Isuna namne jay bolo,
Ke tene muktimaarg kholyo !

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Chandrakauns