૫૧૯ - ઈસુનું મધુર નામ

૫૧૯ - ઈસુનું મધુર નામ
ટેક: ઈસુ નામ નામ મધુર ઈસુ નામ,
ઈસુ નામ નામ ઉત્તમ મધુર ઈસુ નામ,
જય જય હો ઈસુના નામને,
જય જય હો બુલંદ અવાજે.
આપો માન માન ઈસુના નામને,
આપો માન માન ઈસુના નામને.
ગાઓ ગાન ગાન ઈસુના નામને.
ગાઓ ગાન ગાન ઈસુના નામને.


Phonetic English

519 - Isunun Madhur Naam
Tek: Isu naam naam madhur Isu naam,
Isu naam naam uttam madhur Isu naam,
1 Jay jay ho Isuna naamane,
Jay jay ho buland avaaje.
2 Aapo maan maan Isuna naamane,
Aapo maan maan Isuna naamane.
3 Gaao gaan gaan Isuna naamane.
Gaao gaan gaan Isuna naamane.

Image

 

Media - Traditional Tune