૫૧૩ - ઈસુ મારો મિત્ર

૫૧૩ - ઈસુ મારો મિત્ર
ઈસુ મારો મિત્ર, ઈસુ મારો મિત્ર,
ઈસુ મારો મિત્ર, સહુથી ઉત્તમ છે. (ખરે)
ઈસુ મારો કિલ્લો, ઈસુ મારો કિલ્લો,
ઈસુ મારો કિલ્લો, મજબૂત કિલ્લો છે. (ખરે)
ઈસુ મારો નાવિક, ઈસુ મારો નાવિક,
ઈસુ મારો નાવિક


Phonetic English

513 - Isu Maaro Mitr
Isu maro mitr, Isu maaro mitr,
Isu maro mitr, sahuthi uttam che. (Khare)
Isu maro killo, Isu maaro killo,
Isu maro killo, majboot killo che. (Khare)
Isu maro naavik, Isu maaro naavik,
Isu maro naavik, kushad naavik che. (Khare)

Image

 

Media