૩૯૭ - તે મને સાજો કરે છે

૩૯૭ - તે મને સાજો કરે છે
સાજો કરે, ધન્ય તે નામ ! કીર્તિ ફેલાવું સર્વ ઠામ,
ભયંકર રોગ કીધો છે દૂર, પ્રભુ મુજ દુ:ખ ટાળે જરૂર.
ટેક: સાજો કરે, સાજો કરે, દૈવી બળે સાજો કરે;
ગાલીલે રોગો મટાડનાર, હાલ પીડા મારી છે ટાળનાર.
વિશ્વાસથી માંદગી પર છે જીત, ઈસુનું વચન માનું નિત,
ઉપજાવે આશા મારે ચિત્ત, દેવ સજીવ કરે છે ખચીત.

Phonetic English

397 - Te Mane Saajo Kare Che
1 Saajo kare, dhany te naam ! Kirti phelaavun sarv thaam,
Bhayankar rog kidho che door, prabhu muj dukhtaade jarur.
Tek: Saajo kare, saajo kare, daivi bade saajo kare;
Gaalile rogo mataadnaar, haal pida maari che taadnaar.
2 Vishwaasthi maandgee par che jeet, Isunenu vachan maanu nit,
Upajaae aasha maare chitt, dev sanjeev kare che khachit.

Image

 


Media - Hymn Tune : AUGHTON - Sung By Mr.Samuel Macwan