૩૩૭ - ઈસુને માટે જીવવું

૩૩૭ - ઈસુને માટે જીવવું
ટેક: ઈસુ, તારે કાજે અમે સર્વદા જીવીશું;
તારે કાજે, તારે કાજે અમે જીવીશું.
મિત્રો અને સ્નેહી બધા જો તજી દે અમને કદા,
તોય, પ્રભુ, તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ.
વિનાશી આ જગમાં ભલે સંકટો ને મોત મળે,
તોય, ઈસુ, તુજને નહિ કદીએ તજીશું. ઈસુ.

Phonetic English

337 - Isune Maate Jeevavu
Tek: Isu, taare kaaje ame sarvada jeeveeshu;
Taare kaaje, taare kaaje ame jeeveeshu.
1 Mitro ane snehi badha jo taji de amane kada,
Toy, prabhu, tujane sada preme bhajeeshu. Isu.
2 Vinaashi aa jagamaa bhale sankato ne mot male,
Toy, Isu, tujane nahi kadeeye tajeeshu. Isu.

Image

 

Media - Composition By : Mr. Robin Rathod , Khamaj