૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના

૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના
આકાશી ઓ બાપ અમારા,
નામ પવિત્ર મનાવ,
દિન દિન
તવ રાજ્ય આવો.
આકાશે જ્યમ પૂરી
ઈચ્છા થાયે તારી,
પૃથ્વી પરે પણ હો.
આકાશી ઓ બાપ.-
દિનની રોટલી અમને દેજે,
ઋણો માફ તું કર,
દિન દિન
કરીએ જ્યમ જનને.
પરીક્ષણે નવ લાવી,
ભૂંડાથી છોડાવી,
કર તું વિજયમાન.
આકાશી ઓ બાપ.-
રાજ્ય, પરાક્રમ, મહિમા સારાં
હરદમ હો તારાં;
દિન દિન
હરદમ હો તારાં,
આમીન, આમીન હો નિત,
આમીન, આમીન હો નિત,
ધન્ય પ્રભુ અમારા.
આકાશી ઓ બાપ.-

Phonetic English

304- Prabhu Isu Sheekhavit Praarthana
1 Aakaashi o baap amaara,
Naam pavitra manaav,
Din din
Tav raajya aavo.
Aakaashe jyam poori
Ichchha thaaye taari,
Pruthvi pare pan ho.
Aakaashi o baap.-
2 Dinani rotali amane deje,
Runo maaph tu kar,
Din din
Kareeye jyam janane.
Pareekshane nav laavi,
Bhoondaathi chhodaavi,
Kar tu vijayamaan.
Aakaashi o baap.-
3 Raajya, paraakram, mahima saaraa
Haradam ho taaraa;
Din din
Haradam ho taaraan,
Aameen, aameen ho nit,
Aameen, aameen ho nit,
Dhanya prabhu amaara.
Aakaashi o baap.-

Image

 

Image

 

Image

 

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Malkauns