126
૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
કર્તા : | એલ. જે. ફ્રાન્સિસ | |
(સિયોની) | ||
૧ | આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી, | |
આજ પ્રભાતે ઊઠયો ઈસુ મૃત્યુને વિદારી. | ||
મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી, | ||
મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી. | આનંદે. | |
૨ | જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી, | |
તોડયો મૃત્યુ ડંખ, કાઢી ઘોરની જયકારી, | ||
સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તે ઉજાળી, | ||
દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી. | આનંદે. | |
૩ | ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયાં ઉજાળી, | |
ઊઠે ભ્રમર, પુષ્પમાંથી પાંખ ગુંજાળી. | ||
ઈશવાણી સુણ મધુર, રે તત્કાળી ! | ||
પામી અનંતજીવન, ચાલ વાટ રૂપાળી. | આનંદે. |
Phonetic English
Kartaa : | L. J. Fraancis | |
(Siyoni) | ||
1 | Aanande ullaasi akhil avani aa vaari, | |
Aaj prabhaate uthyo Isu mrutyune vidaari. | ||
Mahaa mulavaan jeevan arpi avani ugaari, | ||
Mrutyu jeetyo maanav kaaj ghor ughaadi. | Aanande. | |
2 | Jeeti shatru shetaan aaje mrutyu haraavi, | |
Todyo mrutyu dankh, kaadhi ghorani jaykaari, | ||
Swargiya ghar keri vaat khriste ujaali, | ||
Divy ajavaalaani jot maarge bataavi. | Aanande. | |
3 | Jhule shrushti saari aaje haiyaa ujaali, | |
Uthe bhramar, pushpamaathi paankh gunjaali. | ||
Ishavaani sun madhur, re tatkaali ! | ||
Paami anantjeevan, chaal vaat rupaali. | Aanande. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel