416
૪૧૬ - નદી પાસે એકઠા થઈએ
"Shall we gather at the river" | |
Tune: S. S. 68 | |
૮, ૬ સ્વરો | |
૧ | નદી પાસે એક્ઠા થઈએ જે પર ચાલે દેવના દાસ; |
તેનું નિર્મળ જળ સદાએ, વહે છે દેવાસન પાસ. | |
ટેક: | હા, આપણાથી ભેળા થવાય, સુંદર, સુંદર, નદી પાસ મળાય; |
સંતો કેરો થાય સહવાસ, નદી વહે દેવાસન પાસ. | |
૨ | નદીના કિનારા પાસે, જળ જ્યાં રૂપેરી દેખાય, |
દેવનું ભજન કરવા માટે, આપણ ચાલીએ સદાય. | |
૩ | ત્યાં જઈએ તે પહેલાં આપણે, તજીએ બધાં પાપી કાજ; |
પ્રેમી દેવ છુટકારો દઈને, આપશે પોશાક તથા તાજ. | |
૪ | સુંદર નદીના પ્રકાશે, ખ્રિસ્તની પડે પ્રતિમાય, |
સંતને મોત જુદા ન પાડે, કૃપાનાં તે ગીતો ગાય. |
Phonetic English
"Shall we gather at the river" | |
Tune: S. S. 68 | |
8, 6 Svaro | |
1 | Nadi paase ektha thaeeye je par chaale devana daas; |
Tenun nirmal jal sadaae, vahe chhe devaasan paas. | |
Tek: | Ha, aapanaathi bhela thavaay, sundar, sundar, nadi paas malaay; |
Santo kero thaay sahavaas, nadi vahe devaasan paas. | |
2 | Nadeena kinaara paase, jal jyaan rooperi dekhaay, |
Devanun bhajan karava maate, aapan chaaleeye sadaay. | |
3 | Tyaan jaeeye te pahelaan aapane, tajeeye badhaan paapi kaaj; |
Premi dev chhutakaaro daeene, aapashe poshaak tatha taaj. | |
4 | Sundar nadeena prakashe, Khristani pade pratimaay, |
Santane mot juda na paade, krapaanaan te geeto gaay. |
Image
Media - Hymn Tune : Hanson Place
Media - Hymn Tune : Hanson Place - Sung By C.Vanveer