૩૨૯ - આત્મ્સમર્પણ

૩૨૯ - આત્મ્સમર્પણ
ટેક: તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે,
અકળિત તુજ કરણી.
મારું છે તે હું જ કમાયો,
મુજ મનના એવા અભિમાને
ખિન્નતા હાલ ઘણી.
હું, મમ ભાર્યા, કન્યા, સુત, સૌ
દાસ છીએ ચરણોના તારા,
પ્રિયતમ તું જ ધણી.
વાત, વિચાર ને વર્તન મમ સૌ
તુજ ઈચ્છાવશ છે, હે સ્વામી !
મન ધરું છું ધરણી.
રસ્તો, સત્ય, જીવન મમ તું,
આશ્રિત્ લે ભવ પાર ઉતારી
ટાળી બદકરણી.

Phonetic English

329 - Aatmsamarpan
Tek: Tan, man, dhan, prabhu, tuj charane, tuj saghalu chhe, te j deedhu chhe,
Akalit tuj karani.
1 Maaru chhe te hu j kamaayo,
Muj manana eva abhimaane
Khinnataa haal ghani.
2 Hu, mam bhaaryaa, kanya, sut, sau
Daas chhiye charanona taara,
Priyatam tu j dhani.
3 Vaat, vichaar ne vartan mam sau
Tuj ichchhaavash chhe, he swaami !
Man dharu chhu dharani.
4 Rasto, saty, jeevan mam tun,
Aashritt le bhav paar utaari
Taali badakarani.

Image

 

Media - Traditional Tune Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod