301

Revision as of 14:28, 17 January 2017 by Upworkuser (talk | contribs)

૩૦૧ - માર્ગ તથા સત્ય તથા જીવન

{ |૧ |મારગમાં પ્રભુ સાથ રહી નિત દોર મને, |- | |ફેરવતો જ્યમ ગાલીલમાં બહુ શિષ્ય કને; |- | |અંત પછી મુજ યુદ્ધ તણો જયવંત થશે, |- | |ને મનવાંછિત સુખ સદા તુજમાં મળશે.

|- |૨ |સત્ય તણું, પ્રભુ, જ્ઞાન ખરું નિત આપ મને, |- | |શીખવતો જ્યમ ગાલીલમાં મધુરાં વચને; |- | |તો મુજ દાસપણું ટળશે, સહુ બેડી જશે, |- | |ને બહુ શાંતિ થતાં મનમાં મન મગ્ન થશે.

|- |૩ |જીવનની, પ્રભુ, રોટલી તું નિત આપ મને, |- | |પીરસતો જ્યમ ગાલીલમાં બહુ માનવને. |- | |હાલ મને ભૂખ તુજ તણી તું વિના ન નભું, |- | |જીવ ઘણો તલપે મળવા, ઝટ આવ, પ્રભુ. |}

Phonetic English

301 - Maarg Tathi Satya Tatha Jeevan
1 Maaragamaan prabhu saath rahi nit dor mane,
Pheravato jyam gaaleelamaan bahu shishya kane;
Ant pachhi muj yuddh tano jayavant thashe,
Ne manavaanchhit sukh sada tujamaan malashe.
2 Satya tanun, prabhu, gyaan kharun nit aap mane,
Sheekhavato jyam gaaleelamaan madhuraan vachane;
To muj daasapanun talashe, sahu bedi jashe,
Ne bahu shaanti thataan manamaan man magn thashe.
3 Jeevanani, prabhu, rotali tun nit aap mane,
Peerasato jyam gaaleelamaan bahu maanavane.
Haal mane bhookh tuj tani tun vina na nabhun,
Jeev ghano talape malava, jhat aav, prabhu.

Image

 

Media - Visheshak Chhand - Sung By C.Vanveer