257

Revision as of 22:45, 28 December 2016 by Upworkuser2 (talk | contribs) (→‎Phonetic English)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૫૭ - ઈસુને શરણે

૨૫૭ - ઈસુને શરણે
ટેક: ઈસુને શરણે જાઉં , મારા પ્રભુ ઈસુને શરણે જાઉં.
ઈસુ થકી સહુ પાપો ટળે છે, એથી ઘણો હરખાઉં.
મહા દયાળુ છે પ્રભુ ઈસુ, તે પર વારી વારી જાઉં.
પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં.
દાસ કહે, જો હું ઈસુ વિનાનો તો નિશ્રે ઉદાસ થાઉં.


Phonetic English

257 - Isune Sharahne
Tek: Isune sharahne jaau , maara prabhu Isune sharahne jaau.
1 Isu thaki sahu paapo tahde chhe, ethi ghahno harakhaau.
2 Maha dayaalu chhe prabhu Isu, te par vaari vaari jaau.
3 Prabhu Isu chhe jagano traata, tethi taarahn hu paau.
4 Daas kahe, jo hu Isu vinaano to nishre udaas thaau.

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod