552

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૫૨ - અન્નદાતાનો આભાર

૫૫૨ - અન્નદાતાનો આભાર
પિતા, સર્વ દાનો તણા દિવ્ય દાતા,
તમે વિશ્વત્રાતા, તમે અન્નદાતા.
દીધાં અન્નપાણી ખરે, પોષવાને,
અને શક્તિ દેહે નવી આપવાને.
તમે આજની પંગતે તો પધારો,
અને ભોજને આશિષોને ઉતારો.

Phonetic English

552 - Annadaataano Aabhaar
1 Pita, sarv daano tana divya daata,
Tame vishvatraata, tame annadaata.
2 Deedhaan annapaani khare, poshavaane,
Ane shakti dehe navi aapavaane.
3 Tame aajani pangate to padhaaro,
Ane bhojane aashishone utaaro.

Image

 

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalyan