551
૫૫૧ - ભોજન માટે પ્રાર્થના
પ્રભુ, તું પધાંરી, કૃપા આપ તારી, | ||
અમે ભોજને હ્યાં, મળ્યાં આ સમે ત્યાં; | ||
તું આશિષ દેજે, અહીં અન્ન છે જે, | ||
જમી તૃપ્ત થૈએ, તને સ્તુતિ દૈએ. |
Phonetic English
Prabhu, tun padhaanri, krapa aap taari, | ||
Ame bhojane hyaan, malyaan aa same tyaan; | ||
Tun aashish deje, aheen anna chhe je, | ||
Jami trapt thaie, tane stuti daie. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan , As like 45 No.Of Song