93
૯૩ - શાલેમ નગરીમાં હોસાના
ગરબી | |
કર્તા : | એમ. વી. મેકવાન |
૧ | શાલેમ નગરી આ ' હોસ્સાના ' નાદે ગાજતી જો ! |
'સિયોનપુત્રી તારો રાજા કેવો રાંક !' | |
'આવે સ્વારી વછેરે વિરાજતી જો !' | |
૨ | હર્ષે છલકાતી બાળોની ફોજ ઘેરતી જો ! |
ખજૂરડાળી કેરી દ્વજા ફરકે હાથ ! | |
'હોસ્સાના ! હોસ્સાના ' નાદ વેરતી જો ! | |
૩ | પ્રભુને નામે આવે રાજા ! સ્વારી દીપતી જો !' |
'સ્વર્ગે શાંતિ ને પ્રભુને મહિમા થાય !' | |
'પરમ ઊંચે હોસ્સાના' પોકારતી જો ! | |
૪ | ગાઓ 'હોસ્સાના !' ઈસુ રાજાને પ્રીતથી જો ! |
તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ ! | |
તન, મન, ધન સૌ અર્પો રૂડી રીતથી જો ! |
Phonetic English
Garbi | |
Kartaa : | M. V. Mekavaan |
1 | Shaalem nagari aa ' hosaanaa ' naade gaajati jo ! |
'Siyonaputri taaro raajaa kevo raank !' | |
'Aave swaari vachere viraajati jo !' | |
2 | Harshe chalakaati baaloni phoj gherati jo ! |
Khajoradaali keri dhwajaa farake haath ! | |
'Hosaanaa ! Hosaanaa ' naad verati jo ! | |
3 | Prabhune naame aave raajaa ! Swari dipati jo !' |
'Swarge shaanti ne prabhune mahimaa thaay !' | |
'Param unche hosaanaa' pokaarati jo ! | |
4 | Gaao 'hosaanaa !' Isu raajaane pritathi jo ! |
Taaran karavaane traataae didho praan ! | |
Tan, man, dhan sau arpo rudi ritathi jo ! |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod