469
૪૬૯ - અંતર આત્માનો દીપક પ્રગટાવો
ભજન (રાગ : લોભી આત્માને સમજાવું) | |
કર્તા: એમ. એન. સત્યવીર. | |
૧ | અંતરાત્મામાં દીપક પ્રકટાવો, (૨) પ્યારા પ્રભુ ઈસુનો રુદિયે, |
ત્રાતા ઈસુ મસીહને રુદિયે વસાવો, ભૂલી ભવાટવીમાં શાને અથડાઓ. | |
૨ | મોહીજીવ, જગને જોઈ ના લોભાશો, ક્ષણની મોજ માટે સુખ નવ ખોશો; |
ભૂલી ભુલાવી ભોળા જીવ ક્યાં ભરમાશો? મારા પ્રભુ ઈસુથી આ ભવસાગર તરશો. | |
૩ | પરથમ પાપ ત્યાગી પસ્તાવિક થાવું, માફી કાજે ખ્રિસ્તના રક્તમાં ન હાવું; |
પ્રાણી, સંતવાણે સુણીના સંતાવું; મારા પ્રભુ ઈસુની પ્રીતિ પરખાવું. | |
૪ | મારે કાજે, કંટક તાજ શિર મુકાયો, મૃત્યુ દંડ સ્હેતાં ત્રાતા થંભે જડાયો; |
ત્રીજે ઘોર જીતી પુનર્જીવન પામ્યો ! પ્રેમી પિતા તણો મનોરથ પૂર્ણ કરાયો. |
Phonetic English
Bhajan (Raag : Lobhi aatmaane samajaavun) | |
Karta: M. N. Satyaveer. | |
1 | Aantaraatmaamaan deepak prakataavo, (2) pyaara Prabhu Isuno rudiye, |
Traata Isu Maseehane rudiye vasaavo, bhooli bhavaataveemaan shaane athadaao. | |
2 | Moheejeev, jagane joi na lobhaasho, kshanani moj maate sukh nav khosho; |
Bhooli bhulaavi bhola jeev kyaan bharamaasho? Maara Prabhu Isuthi aa bhavasaagar tarasho. | |
3 | Paratham paap tyaagi pastaavik thaavun, maaphi kaaje Khristana raktamaan na haavun; |
Praani, santavaane suneena santaavun; maara Prabhu Isuni preeti parakhaavun. | |
4 | Maare kaaje, kantak taaj shir mukaayo, mratyu dand shetaan traata thambhe jadaayo; |
Treeje ghor jeeti punarjeevan paamyo ! Premi pita tano manorath poorn karaayo. |
Image
Media - Composition By : Mr.Imu Desai