૩૬૪ - હર્ષ થાય છે

૩૬૪ - હર્ષ થાય છે
હર્ષ થાય છે, મને બહુ હર્ષ થાય છે,
મારા ઉરને ઈસુ થકી હર્ષ થાય છે.
ઈસુ તારે છે, મને તો ઈસુ તારે છે,
તેથી મારા જીવ મહીં હર્ષ થાય છે.
પ્રેમ બતાવે છે, ઈસુ બહુ પ્રેમ બતાવે છે,
નાનાં મોટાં સૌને પ્રીતિથી બોલાવે છે.
પ્રિય લાગે છે, ઈસુ બહુ પ્રિય લાગે છે,
તન, મન, ધન તેના તરફ ભાગે છે.

Phonetic English

364 - Harsh Thaay Chhe
1 Harsh thaay chhe, mane bahu harsh thaay chhe,
Maara urane Isu thaki harsh thaay chhe.
2 Isu taare chhe, mane to Isu taare chhe,
Tethi maara jeev maheen harsh thaay chhe.
3 Prem bataave chhe, Isu bahu prem bataave chhe,
Naanaan motaan saune preetithi bolaave chhe.
4 Priya laage chhe, Isu bahu priya laage chhe,
Tan, man, dhan tena taraph bhaage chhe.

Image

 

Media - Composition By : Mr. Robin Rathod