૩૪૫ - પ્રભુને આપવા વિષે

૩૪૫ - પ્રભુને આપવા વિષે
ટેક: આપો પ્રભુને આનંદે, વહાલાંઓ દેવનાં.
આપો સહુ શક્તિ પ્રમાણે, સંતોષ થકી દર ટાણે;
નવ હાથ ડાબો જાણે રે, વહાલાંઓ.-
ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે;
કરવા સુખી આપણને રે, વહાલાંઓ.-
આપો બહુ હેત કરીને, ત્રાતાની પ્રીત સ્મરીને,
મન, ભાવ સત્ય ધરીને રે, વહાલાંઓ.-
આપો ને તમને અપાશે, સ્વરનાં દ્વારો ઉઘડાશે;
આશિષ બહુ ઉભરાશે રે, વહાલાંઓ.-

Phonetic English

345 - Prabhune Aapava Vishe
Tek: Aapo prabhune aanande, vahaalaano devanaan.
1 Aapo sahu shakti pramaane, santosh thaki dar taane;
Nav haath daabo jaane re, vahaalaano.-
2 Dhanavaan hato raajan je pan chhek thayo nirdhan te;
Karava sukhi aapanane re, vahaalaano.-
3 Aapo bahu het kareene, traataani preet smareene,
Man, bhaav satya dhareene re, vahaalaano.-
4 Aapo ne tamane apaashe, svaranaan dvaaro ughadaashe;
Aashish bahu ubharaashe re, vahaalaano.-

Image

 

Media -Traditional Tune - Sung By C.Vanveer


Media - Composition By : Late Mr. Johnson Daniel