246

Revision as of 17:23, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૪૬ - ઈસુને શરણે આવો== {| |+૨૪૬ - ઈસુને શરણે આવો |- |કર્તા: |કા. મા. રત્નગ્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૪૬ - ઈસુને શરણે આવો

૨૪૬ - ઈસુને શરણે આવો
કર્તા: કા. મા. રત્નગ્રાહી
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
સહુમાનવીઓ, ઈસુ શરને આવજો;
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે શુભ આશ રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
રે તારણનો દિન આજ રે વહેલા આવજો.
સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.
૧૦ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.