૮ - સ્તુત્યર્પણ

૮ - સ્તુત્યર્પણ

ટેક :

પ્રિયકર, શીતકર, ઓ અવિનાશી ! અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
સ્તુતિ તારી નિત કરનારી, વાચા હો, પ્રભુ, મિષ્ટકારી,
જય, જય, જય, હે વ્યોમનિવાસી ! વંદન હો તને, અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !
પ્રિયકર, શીતકર, અવિનાશી !
મનહર, પ્રેમવર, ઓ પ્રેમાંથી, ગાઉં ગાન નિત દુ:ખવિનાશી,
પ્રેમ ક્રાન્તિ કરો, આત્મા-નિવાસી ! સ્તુતિ સવીકરો, હે અનંતવાસી !
અવિનાશી ; અવિનાશી !

Phonetic English

8 - Stutyarpan
Tek : Priyakar, shitakar, o avinaashi ! Avinaashi ; avinaashi !
1 Priyakar, shitakar, avinaashi !
Stuti taari nit karanaari, vaachaa ho, prabhu, mishtkaari,
Jay, jay, jay, he vyomanivaasi ! Vandan ho tane, anantavaasi !
Avinaashi ; avinaashi !
2 Priyakar, shitakar, avinaashi !
Manahar, premavar, o premaathi, gaau gaan nit dukhvinaashi,
Prem kraanti karo, aatma-nivaasi ! Stuti savikaro, he anantavaasi !
Avinaashi ; avinaashi !

Image

 


Media - Composition By : Late Mr. ManuBhai Rathod