283

Revision as of 01:49, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૮૩ - મિલાપ == {| |+૨૮૩ - મિલાપ |- | |૬, ૬, ૬, ૬, ૮, ૮ સ્વરો |- | |"Arise, my soul, arise"! |- | |Tune : Lenox |- | |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૮૩ - મિલાપ

૨૮૩ - મિલાપ
૬, ૬, ૬, ૬, ૮, ૮ સ્વરો
"Arise, my soul, arise"!
Tune : Lenox
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭-૮૮
અનુ. : યૂસફ ધનજીભાઈ
ઊઠ, મારા આત્મા, ઊઠ, ગુનાની બીક કર દૂર;
રક્તનું અર્પણ અખૂટ, તે છે મુજ માટ હજૂર;
છે મુજ જામીન રાજ્યાસન પાસ, (૨)
તેના હાથ પર છે મુજ નામ ખાસ.
રે' છે સદા આકાશ, મુજ મધ્યસ્થી કરવા,
તારણસાધક પ્યાર ખાસ ને રક્ત મુજ દાદ માગવા;
તેનું રક્ત પ્રાયશ્વિત્ત સૌ કાજ, (૨)
તે છાંતે છે કૃપાસન આજ.
વે'તા પાંચ ઘા જેને, પડયા કાલવરીએ;
જો તે પ્રાર્થ કરે છે, મુજ કાજ દાદ માગે છેલ્
ને પોકારે, "તેને માાફ કર, (૨)
કે ન મરે એ પાપી નર."
બાપ તે પ્રાર્થ સાંભળે છે, નિજ અભિષિક્તની ખાસ,
તે પાછો ન વાળે નિજ પુત્રને નિરાશ;
રક્તને લીધે આત્મા કહે છે, (૨)
કે "તુજને જન્માવ્યો દેવે."
મુજ દેવ સાથ મિલાપ, માફીનો સુણું સ્વર;
હું પુત્ર, તે મુજ બાપ, મુજને નથી કોઈ ડર;
વિશ્વાસથી આવું તેની પાસ; (૨)
" આબ્બા, બાપ," પોકારું હું દાસ.