275

Revision as of 01:28, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૫ - ખ્રિસ્તની જરૂર == {| |+૨૭૫ - ખ્રિસ્તની જરૂર |- | |૬, ૪ સ્વરો ને ટેક |- | |"I ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭૫ - ખ્રિસ્તની જરૂર

૨૭૫ - ખ્રિસ્તની જરૂર
૬, ૪ સ્વરો ને ટેક
"I need Thee every hour"
કર્તા: એન્ની એસ. હાઁક્સ, ૧૮૭૨
અનુ. : એચ. આર. સ્કોટ
પળેપળ તુજ જરૂર, પ્રેમાળ ધણી;
શાંતિ એ છે ભરપૂર તારી વાણી.
ટેક: જરૂર છે, તુજ જરૂર છે, ઘડી ઘડી જરૂર છે;
હે ત્રાતા, આશીર્વાદ દે, આવું તારી કને
પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે;
પરીક્ષણો નિર્બળ, જો તું પાસે.
પળેપળ તુજ જરૂર, આજ્ઞા શિખાવ;
તુજ મૂલવાન વચનો ઠસાવ.
પળેપળ તુજ જરૂર, ઈસુ તારનાર;
તું મને તારો જ કર, અંત સુધી તાર.