268

Revision as of 00:49, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે" == {| |+૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે" |- | |"The voice of Wisdom cries" |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"

૨૬૮ - "જ્ઞાન હાંક મારે છે"
"The voice of Wisdom cries"
ટેક: પરમેશ્વર બોલાવે, આવો રે.
સઘળાં પાપહી ફરો, ને કરો પસ્તાવો;
મુક્તિમાર્ગમાં ચાલો, આવો રે. પરમેશ્વર.
તમે જે ઘરડાં છો, આવો રે,
તમ મોત જલદી આવશે, હાલ મુક્તિનો દિન છે;
પ્રભુ દયા કરશે, આવો રે. પરમેશ્વર.
તમે હે છો જુવાર, આવો રે,
પામો મુક્તિનું દાન, વ્વ્પો ઈસુને માન,
સૈનિકો થા ઓ બળવાન, આવો રે. પરમેશ્વર.
બારણું છે ઉઘાડું, આવો રે,
પણ બંધ થશે જ્યારે, રે શું કરશો ત્યારે?
અફસોસ થશે તમને, આવો રે. પરમેશ્વર.