496
૪૯૬ - નાનાં બાળો
૧ | નાનાં નાનાં બાળો ઈસુને ગમે, |
તેઓ તેને ખોળે હંમેશાં રમે. | |
૨ | નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે, |
તેઓ તેને ચરણે આનંદે રમે. | |
૩ | નાનાં નાનાં બાળો ઈસુને ચાહે, |
તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે. |
Phonetic English
1 | Naanaan naanaan baalo Isune game, |
Teo tene khole hanmeshaan rame. | |
2 | Naanaan naanaan baalo Isune stave, |
Teo tene charane aanande rame. | |
3 | Naanaan naanaan baalo Isune chaahe, |
Teo tene sange svargamaan rahe. |
Image
Media