535

Revision as of 06:58, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૫૩૫ - હું માનું છું == {| |+૫૩૫ - હું માનું છું |- | |હું માનું છું, હું જાણુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૩૫ - હું માનું છું

૫૩૫ - હું માનું છું
હું માનું છું, હું જાણું છું,
ખ્રિસ્તે મારે લીધે,
વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું,
પાપથી છોડાવવાને.