547

Revision as of 06:35, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૪૭ - આભાર == {| |+૫૪૭ - આભાર |- | |ઈશ્વર, તું દયાળુ બાપ, |- | |સહુ પ્રાણીને ભોજન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૪૭ - આભાર

૫૪૭ - આભાર
ઈશ્વર, તું દયાળુ બાપ,
સહુ પ્રાણીને ભોજન આપ;
રોજની રોટલીના દાતાર,
માનીએ તારો આભાર.